ખાંડ મોંઘી, હવે ચા પણ મોંઘી, રાજકોટવાસીઓએ શું કહ્યું?

ખાંડ મોંઘી, હવે ચા પણ મોંઘી, રાજકોટવાસીઓએ શું કહ્યું?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોથી ખાંડના ભાવમાં વધારો થયો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખાંડના ભાવ વધતાં લોકોનું બજેટ પણ ખોરવાયું છે.

જેના કારણે હવે ચાના ભાવ પણ વધ્યા છે.

ચાના વધતા ભાવને લઈને રાજકોટના લોકોએ શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.