સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બે રાઉન્ડ આવશે?
સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બે રાઉન્ડ આવશે?
પ્રકાશિત
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, પ્રથમ રાઉન્ડ 5 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે, જેનાથી મધ્ય ભારતમાંથી આવતી સિસ્ટમ કારણે ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે.
7-8 તારીખ પછી વરસાદ ઘટશે. ત્યારબાદ 19-20 સપ્ટેમ્બરની આસપાસ ફરી વરસાદ વધવાની સંભાવના છે. આ લાંબા ગાળાની આગાહી હોવાથી તેમાં ફેરફાર થવાની શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images



