બંગાળની ખાડીની સિસ્ટમ 24 કલાક સુધી આગળ વધશે, ગુજરાતમાં વરસાદ વધશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીની સિસ્ટમ 24 કલાક સુધી આગળ વધશે, ગુજરાતમાં વરસાદ વધશે?
બંગાળની ખાડીની સિસ્ટમ 24 કલાક સુધી આગળ વધશે, ગુજરાતમાં વરસાદ વધશે?
પ્રકાશિત

હવામાનમાં સર્જાયેલી નવી વરસાદી સિસ્ટમના પાથમાં ફેરફાર થયો છે, જેની અસર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં વધુ જોવા મળશે.

જોકે, આ સિસ્ટમથી ગુજરાતમાં કોઈ મોટી કે સીધી અસર થવાની શક્યતા નથી. ચારથી છ તારીખ દરમિયાન દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની શક્યતા નહિવત્ છે.

આગામી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કોઈ નવો મોટો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા નથી.

gujarat, weather, rainupdate, ગુજરાત, ચોમાસું, બીબીસી ગુજરાતી, વરસાદ હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images