'મને થયું બધું ખતમ,' અકસ્માત પછી ચાલી શકતાં નથી, પણ નીટની પરીક્ષા કેવી રીતે પાસ કરી?

વીડિયો કૅપ્શન, 'મને થયું બધું ખતમ,' અકસ્માત પછી મહકે કેવી રીતે જીવન શરૂ કર્યું
'મને થયું બધું ખતમ,' અકસ્માત પછી ચાલી શકતાં નથી, પણ નીટની પરીક્ષા કેવી રીતે પાસ કરી?
પ્રકાશિત

એક ક્ષણ જીવનની દિશા અને દશા બદલવા માટે બહુ છે, આ વાત મહકના જીવન અંગે બિલકુલ ખરી સાબિત થાય છે.

તેમના પિતા કહે છે કે મહક ખૂબ જ સારાં પ્લેયર હતાં, ફૂટબૉલ-વૉલીબૉલ રમતાં, કથક ડાન્સ પણ કરતાં.

પણ એક દિવસ એક અકસ્માતના કારણે તેમનું આખું જીવન જ બદલાઈ ગયું. કઈ રીતે મહકની મહેનત અને કૅન્સર સર્વાઇવર એવા પિતાની હિંમતના બળે તેમના જીવનને નવી શરૂઆત મળી?

જાણવા માટે જુઓ આ વીડિયો.

નીટ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન