ટોરેન્ટના પ્રૉજેક્ટ માટે હજારો વૃક્ષોનું નિકંદન, શું છે મામલો?
ટોરેન્ટના પ્રૉજેક્ટ માટે હજારો વૃક્ષોનું નિકંદન, શું છે મામલો?
પ્રકાશિત
ગુજરાતની કંપનીના પ્રોજેક્ટ માટે અહીં હજારો વૃક્ષોનું નિકંદન નીકાળી દીધું હોવાના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રના રાયગઢના કરજતની આ ઘટના છે. ટોરેન્ટ પાવરના પંપ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે અહીં એક જળાશય બનાવવામાં આવનાર છે.
જેના કારણે અહીં વૃક્ષોને કાપવામાં આવી રહ્યાં છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ દસ્તાવેજો અનુસાર, આ પ્રોજેક્ટ માટે અંદાજે 32,000 થી 48,000 વૃક્ષો કાપવાં પડશે.
જેથી કરજતના ઘણા સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



