લોકો રૉંગ સાઇડમાં વાહન ન ચલાવે તે માટે પોલીસે શું કર્યું?
લોકો રૉંગ સાઇડમાં વાહન ન ચલાવે તે માટે પોલીસે શું કર્યું?
પ્રકાશિત
રાજસ્થાનના સીકર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે વન-વે રસ્તાઓ પર ટ્રાફિક પોલીસે નવી વ્યવસ્થા કરી છે.
પોલીસે શહેરમાં ટાયર કિલર એટલે કે અણીવારા બ્રેકર લગાવ્યા છે.
તેમનો દાવો છે કે રોંગ સાઇડમાં ગાડી ચલાવશો તો તરત જ ટાયર પંચર થઈ જશે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



