એટલા મોટા કરા પડ્યા કે ગાડીનો કાચ તૂટ્યો, લોકોએ કેવી રીતે કર્યો બચાવ?

વીડિયો કૅપ્શન, એટલા મોટા કરા પડ્યા કે ગાડીનો કાચ તૂટ્યો, લોકોએ કેવી રીતે કર્યો બચાવ?
એટલા મોટા કરા પડ્યા કે ગાડીનો કાચ તૂટ્યો, લોકોએ કેવી રીતે કર્યો બચાવ?
પ્રકાશિત

અમેરિકાના એરિઝોનામાં ગોલ્ફ બોલ જેટલી સાઇઝના કરા પડ્યા હતા. જેના કારણે અનેક ઘરો, બારીઓ અને કારના કાચને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

કરા પડવાને કારણે કારના કાચ તૂટયા હતા અને લોકો પોતાની કારની અંદર આશરો લઈ રહ્યા જોવા મળ્યા હતા.

ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં કરાના થર જામી ગયા હતા. જેમ જેમ આ તોફાન આગળ વધી રહ્યું છે, તેમ તેમ હવામાન અંગે ચેતવણીઓ જારી કરવામાં આવી છે.

એટલા મોટા કરા પડ્યા કે ગાડીનો કાચ તૂટ્યો, લોકોએ કેવી રીતે કર્યો બચાવ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન