દિલ્હી વિરોધપ્રદર્શનઃ પોલીસનો ગુરુદ્વારા બંગલા સાહિબમાં જવાનો મામલો શું છે?

વીડિયો કૅપ્શન, દિલ્હી વિરોધપ્રદર્શનઃ પોલીસનો ગુરુદ્વારા બંગલા સાહિબમાં જવાનો મામલો શું છે?
દિલ્હી વિરોધપ્રદર્શનઃ પોલીસનો ગુરુદ્વારા બંગલા સાહિબમાં જવાનો મામલો શું છે?
પ્રકાશિત

દિલ્હીના ગુરુદ્વારા બંગલા સાહિબ બહાર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. CJPના વિરોધ પ્રદર્શનના પ્રથમ દિવસે પોલીસે પ્રદર્શનકારીઓને એકઠા થવા દીધા નહોતા અને અટકાયત કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓ ગુરુદ્વારા પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમને બહાર મોકલ્યા હતા. ઘણા યુવાનો ગુરુદ્વારા પરિસરમાં રોકાયા હતા, જ્યાં તેમને લંગર અને આશરો મળ્યો હતો.

બીબીસી ગુજરાતી